નીલોદ્વાહ શ્રાદ્ધ

  • Home
  • Service
  • નીલોદ્વાહ શ્રાદ્ધ
નીલોદ્વાહ શ્રાદ્ધ

નીલોદ્વાહ શ્રાદ્ધ

નીલોદ્વાહ

નીલોદ્વાહ લગ્ન નીલોદ્વાહ શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ નારણબલિ પ્રત્યેક પિતૃની ગતિ માટે થાય છે તેમ આ નીલોદ્વાહ શ્રાદ્ધ માત્ર નાનાં બાળકો- યુવાનો લગ્નના કોડ પુર્ણ કર્યા વિના અકસ્માતે,આપઘાતથી કે અચાનક કોઇ કારણોસર કુદરતી રીતે મૃત્યુ પામ્યાં હોય તેમના જીવની મુક્તિ માટે આ નીલોદ્વાહ લગ્ન કે શ્રાદ્ધ કરવામાં આવે છે, જે ખાસ કરીને સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તરગુજરાતમાં વધુ જોવા મળે છે.

અમારી સેવાઓ