જપાત્મક લઘુરુદ્ર
પાંચ ભૂદેવ સાથે મહાદેવ ઉપર અભિષેક સાથે કરવામાં આવતી પૂજા અને મહાદેવ ના સ્તોત્ર પાઠ ૧૨૫ વખત કરવા માં આવે છે . આ પૂજા મા ગણપતિ પૂજા /પુણ્યવાચન /મહાદેવ ની પૂજા કરવામાં આવે છે .

આ પૂજા વિશેષ શ્રાવણ મહિનામાં અને જન્મ દિવસ નિમિતે અને કી રોગ હોય એના છૂટકાર માટે અલગ અલગ દ્રવ્ય દ્વારા મહાદેવજી પર અભિષેક કરવામાં આવે છે