• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

લક્ષચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧00000 પાઠ કરી ને ૧0000 પાઠ નો હવન કરવામાં આવે છે. આ પૂજા 10 દિવસ ચાલે છે
હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
કોઈ પણ વ્યક્તિ ની કુંડળી જોય ને જે ગ્રહો ની યુતિ હોય અને તે ગ્રહો નો પૂજા કરવામાં આવે તેને જન્માક્ષર કર્મ પૂજા કહે છે તે નીચે મુજબ છે .

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

CHANDOD

Pooja vidi photo

SANT MAHATMA AASHIRWAD

પાત્રા સાદન પ્રયોગ
વિશેષ પૂજા માટે પાત્રા સાદન પ્રયોગ થાય છે
ગ્રહણ દોષ:- સુર્ય રાહુ / સુર્ય કેતુ / સુર્ય ચંદ્ર
1. જ્યારે સૂર્ય અને રાહુ અથવા કેતુ ગ્રહ એક જ ઘરમાં એકસાથે મૂકવામાં આવે છે અથવા તેઓ એકબીજાની નજીક હોય છે ત્યારે તેને સૂર્ય ગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે 2. જ્યારે ગ્રહ ચંદ્ર અને રાહુ અથવા કેતુને એક જ ઘરમાં એકસાથે રાખવામાં આવે છે અથવા તેઓ એકબીજાને જોઈ રહ્યા હોય તો તેને ચંદ્રગ્રહણ દોષ તરીકે ઓળખવામાં આવે છે.