||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...
त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |
કોઈ પણ કર્મ કરો શુભ /અશુભ પણ બ્રાહ્મણ ભોજન ના કરવામાં આવે તો તે કર્મ નું ફડ પ્રદાન થતું નથી માટે બ્રાહ્મણ ભોજન જરૂર થી કરાવવું જોઈએ . ભગવાન ને કીધું છે બ્રાહ્મણ જમ્યો એટલે હું જમ્યા બરોબર છું માટે વેદો / ભાગવત અને પુરાણો/ઉપનિસદો માં બ્રાહ્મણ ભોજનનું મહત્વ સમજાવામાં આવ્યું છે .
ભગવાન હનુમાનનો જન્મ મંગળવારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચિત્રા નક્ષત્રમાં થયો હતો. હનુમાનજીની માતા અંજની હતી અને તેમના પિતા વનરાજ રાજા કેસરી (સુમેરુ પર્વતના રાજા) હતા અને અંજનેરી પર્વત પર જન્મ્યા હતા. હનુમાનજીને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના પિતાને વાયુ દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અંજનેય પુત્ર, બજરંગબલી, મહાવીર, મારુતિ, પવનપુત્ર અને અન્ય ઘણા નામોથી જાણીતા હતા. હનુમાનજી ભગવાન શિવના મૂર્ત સ્વરૂપ છે. ભગવાન હનુમાનનું બીજું નામ રૌદ્રેય અથવા રુદ્ર હનુમાન છે, જે ભગવાન શિવ અથવા રુદ્રનો અવતાર છે.